Open in app

પાન રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Kavi Nidhida26th Jul 2018

Pan roll ના વિશે

Ingredients to make Pan roll in gujarati

  • 4 નાગરવેલના કલકત્તી પાન
  • 2 પાર્લે જી બિસ્કીટ ના પેકેટ
  • 1 કપ કોપરા નું ઝીણું ખમણ
  • 3 ટેબલ સ્પૂન કન્ડેન્સડ મીલ્ક
  • 1 ટેબલ સ્પૂન ગુલકંદ
  • 1 ટી સ્પૂન વરિયાળી
  • ½ ટી સ્પૂન પાન મસાલો
  • રાઈ ના દાણા જેટલો લીલો કલર, 1 ચમચી દૂધમાં ઓગાળી ને,જો પસંદ હોય તો,
  • મેં કલર નથી વાપર્યો

How to make Pan roll in gujarati

  1. બીસ્કીટ, પાન, વરિયાળી અને ગુલકંદનો મિક્સર માં ભુકો કરી લો
  2. તેમાં 2 ટેબલ સ્પૂન કન્ડેન્સડ મિલ્ક અને પાન મસાલો નાખી લોટ બાંધી લો
  3. કોપરા ખમણ માં 1 ટેબલ સ્પૂન કન્ડેન્સડ મિલ્ક નાખી મિક્સ કરી લો
  4. પાન વાળા મિશ્રણ માં થી પ્લાસ્ટિક પર મધ્યમ જાડાઈ નો રોટલો વણી લૉ
  5. તેના પર કોપરા વાળુ મિશ્રણ એકસરખું પાથરી દો
  6. હવે તેનો ટાઇટ રોલ વાળી લો
  7. 1 કલાક ફ્રીઝ માં મૂકી દો
  8. પછી બહાર કાઢી કટકા કરી લો

Reviews for Pan roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pan roll in gujarati

  • પાન શેક

    2 likes
  • પાન કેક

    1 likes
  • ખજુર રોલ

    2 likes
  • માવા રોલ

    2 likes
  • ખજૂર રોલ

    1 likes
  • રાઈસ રોલ

    2 likes