Open in app

કોળા નો હલવો/ kaddu કા હલવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  4 people
Shaheda T. A.27th Jul 2018

Pumpkin Halwa ના વિશે

Ingredients to make Pumpkin Halwa in gujarati

  • Kaddu/કોળું 250 ગ્રામ છીણેલા
  • ઘી 1 મોટી ચમચી
  • દૂધ 130 મિલી
  • ખાંડ 50 ગ્રામ
  • માવો 100 ગ્રામ
  • એલચી પાવડર 1/2 નાની ચમચી
  • મિક્સ ડ્રાય ફ્રૂટ્સ 2 મોટી ચમચી

How to make Pumpkin Halwa in gujarati

  1. એક મોટા વાસણ માં ઘી ગરમ કરી એમાં ડ્રાય ફ્રૂટ્સ ને સાંતળો.
  2. કાઢી ને બાજુ પર મૂકો.
  3. એ જ વાસણ માં કોળા ને નાંખી 10 થી15 મિનિટ માટે ધીમા તાપે સાંતળો.
  4. દૂધ અને ખાંડ નાંખી 10 મિનિટ વધુ સાંતળો.
  5. હવે માવો નાંખી 5 મિનિટ માટે સાંતળો.
  6. પ્લેટ માં કાઢી ઉપર થી ડ્રાય ફ્રૂટ્સ નાંખી સર્વ કરો.

Reviews for Pumpkin Halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pumpkin Halwa in gujarati