હોમ પેજ / રેસિપી / કોળા નો હલવો/ kaddu કા હલવા

Photo of Pumpkin Halwa by Shaheda T. A. at BetterButter
572
1
0.0(0)
0

કોળા નો હલવો/ kaddu કા હલવા

Jul-27-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોળા નો હલવો/ kaddu કા હલવા રેસીપી વિશે

સુપર ટેસ્ટી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. Kaddu/કોળું 250 ગ્રામ છીણેલા
  2. ઘી 1 મોટી ચમચી
  3. દૂધ 130 મિલી
  4. ખાંડ 50 ગ્રામ
  5. માવો 100 ગ્રામ
  6. એલચી પાવડર 1/2 નાની ચમચી
  7. મિક્સ ડ્રાય ફ્રૂટ્સ 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. એક મોટા વાસણ માં ઘી ગરમ કરી એમાં ડ્રાય ફ્રૂટ્સ ને સાંતળો.
  2. કાઢી ને બાજુ પર મૂકો.
  3. એ જ વાસણ માં કોળા ને નાંખી 10 થી15 મિનિટ માટે ધીમા તાપે સાંતળો.
  4. દૂધ અને ખાંડ નાંખી 10 મિનિટ વધુ સાંતળો.
  5. હવે માવો નાંખી 5 મિનિટ માટે સાંતળો.
  6. પ્લેટ માં કાઢી ઉપર થી ડ્રાય ફ્રૂટ્સ નાંખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર