Open in app

પરવટ નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Shaheda T. A.27th Jul 2018

Parwar ki sabzi ના વિશે

Ingredients to make Parwar ki sabzi in gujarati

  • પરવટ 250 ગ્રામ
  • કાંદા 1 સમારેલાં
  • નમક સ્વાદ અનુસાર
  • લીલા મરચાં નો પેસ્ટ 1/2 નાની ચમચી
  • હળદર 1/2 નાની ચમચી
  • તેલ 1 મોટી ચમચી

How to make Parwar ki sabzi in gujarati

  1. પરવટ ને ધોઈ ને ઝીણા સમારી લો.
  2. કઢાઈ માં તેલ ગરમ કરી એમાં સમારેલાં પરવટ, લીલાં મરચાં ની પેસ્ટ, નમક અને હળદર નાંખી મિક્સ કરી લો.
  3. ઢાંકણ નાંખી ધીમા તાપે એને પકવા દો.
  4. રોટલી સાથે સર્વ કરો.

Reviews for Parwar ki sabzi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Parwar ki sabzi in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes