હોમ પેજ / રેસિપી / પરવટ નું શાક

Photo of Parwar ki sabzi by Shaheda T. A. at BetterButter
1714
1
0.0(0)
0

પરવટ નું શાક

Jul-27-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પરવટ નું શાક રેસીપી વિશે

બનાવવામાં સરળ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. પરવટ 250 ગ્રામ
  2. કાંદા 1 સમારેલાં
  3. નમક સ્વાદ અનુસાર
  4. લીલા મરચાં નો પેસ્ટ 1/2 નાની ચમચી
  5. હળદર 1/2 નાની ચમચી
  6. તેલ 1 મોટી ચમચી

સૂચનાઓ

  1. પરવટ ને ધોઈ ને ઝીણા સમારી લો.
  2. કઢાઈ માં તેલ ગરમ કરી એમાં સમારેલાં પરવટ, લીલાં મરચાં ની પેસ્ટ, નમક અને હળદર નાંખી મિક્સ કરી લો.
  3. ઢાંકણ નાંખી ધીમા તાપે એને પકવા દો.
  4. રોટલી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર