Open in app

કોથમીર ના ફૂલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  40 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Urvashi Belani27th Jul 2018

Coriander leaves flowers ના વિશે

Ingredients to make Coriander leaves flowers in gujarati

  • 100ગ્રામ સમારેલું કોથમીર
  • 1/2કપ છીણેલું નારિયેળ
  • 2 કપ રવો
  • 6 લીલા મરચાં
  • 1 નાનો ટુકડો આદુ
  • 1 ચમચી જીરું
  • સ્વાદાનુસાર નમક
  • 2 ચમચા તેલ + તળવા માટે તેલ

How to make Coriander leaves flowers in gujarati

  1. કોથમીર, નારિયેળ,લીલા મરચાં, આદુ અને જીરું નાખી મિક્સર માં પીસીને પેસ્ટ બનાવો.(જરૂરિયાત મુજબ પાણી ઉમેરી શકાય છે)
  2. રવા માં નમક અને તેલ નાખી મિક્સ કરો, પછી કોથમીર ના મિક્સચર થી લોટ બાંધી લો. લોટ ને 1/2 કલાક ઢાંકી બે રહેવા દો.
  3. લોટ માંથી એક લુઓ લઈ તેની રોટલી વણો, આ રોટલી માંથી નાના ગોળા કાપી લો.
  4. આ ગોળા ને એક પછી એક જમાવી લો પછી રોલ વાળી તેના ફૂલ બનાવો.
  5. બધા ફૂલો ને ગરમ તેલ માં ધીમી આંચ પર ડીપ ફ્રાય કરો.

Reviews for Coriander leaves flowers in gujarati (0)

No reviews yet.

Recipes similar to Coriander leaves flowers in gujarati

  • કોથમીર વડી

    1 likes
  • સુજી ના વડા

    6 likes
  • દૂધ ના લાડુ

    4 likes
  • રવા ના લાડુ

    4 likes
  • બેસન ના અપમ

    3 likes
  • ભાત ના કબાબ

    3 likes