હોમ પેજ / રેસિપી / કોથમીર ના ફૂલ

Photo of Coriander leaves flowers by Urvashi Belani at BetterButter
0
2
0(0)
0

કોથમીર ના ફૂલ

Jul-27-2018
Urvashi Belani
40 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોથમીર ના ફૂલ રેસીપી વિશે

આ રેસીપી માં કોથમીર, સુજી, નારિયેળ અને મસાલા નાખી લોટ તૈયાર કરી તેના ફૂલો બનાવી ડીપ ફ્રાય કર્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 6

  1. 100ગ્રામ સમારેલું કોથમીર
  2. 1/2કપ છીણેલું નારિયેળ
  3. 2 કપ રવો
  4. 6 લીલા મરચાં
  5. 1 નાનો ટુકડો આદુ
  6. 1 ચમચી જીરું
  7. સ્વાદાનુસાર નમક
  8. 2 ચમચા તેલ + તળવા માટે તેલ

સૂચનાઓ

  1. કોથમીર, નારિયેળ,લીલા મરચાં, આદુ અને જીરું નાખી મિક્સર માં પીસીને પેસ્ટ બનાવો.(જરૂરિયાત મુજબ પાણી ઉમેરી શકાય છે)
  2. રવા માં નમક અને તેલ નાખી મિક્સ કરો, પછી કોથમીર ના મિક્સચર થી લોટ બાંધી લો. લોટ ને 1/2 કલાક ઢાંકી બે રહેવા દો.
  3. લોટ માંથી એક લુઓ લઈ તેની રોટલી વણો, આ રોટલી માંથી નાના ગોળા કાપી લો.
  4. આ ગોળા ને એક પછી એક જમાવી લો પછી રોલ વાળી તેના ફૂલ બનાવો.
  5. બધા ફૂલો ને ગરમ તેલ માં ધીમી આંચ પર ડીપ ફ્રાય કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર