હોમ પેજ / રેસિપી / પાન શેક

Photo of Pan shake by Urvashi Belani at BetterButter
550
2
0.0(0)
0

પાન શેક

Jul-27-2018
Urvashi Belani
1 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાન શેક રેસીપી વિશે

આ રેસીપી માં દૂધ થી પાન ફ્લેવર નો શેક બનાવ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 ગ્લાસ દૂધ
  2. 1 ચમચી ખાંડ
  3. 2 ચમચા ગુલકંદ
  4. 1/2 ચમચી વરિયાળી
  5. 2 કપુરી પાન
  6. 2 મોટા ચમચા વેનીલા આઈસ ક્રીમ

સૂચનાઓ

  1. પાન ના ટુકડા, ગુલકંદ અને વરિયાળી ને મિક્સર માં પીસી ને પેસ્ટ બનાવો.
  2. આ પેસ્ટ ના દૂધ,ખાંડ અને આઈસ ક્રીમ નાખી ને ફરી થી મિક્સર માં પીસો.
  3. ગ્લાસમાં બરફ ,શેક નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર