Open in app

પાન શેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  1 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Urvashi Belani27th Jul 2018

Pan shake ના વિશે

Ingredients to make Pan shake in gujarati

  • 1 ગ્લાસ દૂધ
  • 1 ચમચી ખાંડ
  • 2 ચમચા ગુલકંદ
  • 1/2 ચમચી વરિયાળી
  • 2 કપુરી પાન
  • 2 મોટા ચમચા વેનીલા આઈસ ક્રીમ

How to make Pan shake in gujarati

  1. પાન ના ટુકડા, ગુલકંદ અને વરિયાળી ને મિક્સર માં પીસી ને પેસ્ટ બનાવો.
  2. આ પેસ્ટ ના દૂધ,ખાંડ અને આઈસ ક્રીમ નાખી ને ફરી થી મિક્સર માં પીસો.
  3. ગ્લાસમાં બરફ ,શેક નાખી સર્વ કરો.

Reviews for Pan shake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pan shake in gujarati

  • પાન રોલ

    1 likes
  • પાન કેક

    1 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન શોટસ

    0 likes
  • પાન સંદેશ

    2 likes