હોમ પેજ / રેસિપી / થાઈ પ્રકાર નું કેરી અને મરચાં નું ઠંડુ સૂપ

Photo of Thai style mango and chilli cold soup(no cook) by Lata Lala at BetterButter
540
2
0.0(0)
0

થાઈ પ્રકાર નું કેરી અને મરચાં નું ઠંડુ સૂપ

Jul-27-2018
Lata Lala
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થાઈ પ્રકાર નું કેરી અને મરચાં નું ઠંડુ સૂપ રેસીપી વિશે

આ એક ઠંડો સૂપ છે જેને કેરી અને નારિયળ ના દૂધ ને મિલાવી ને બનાવવામાં આવ્યું છે. આને તમે ડેસર્ટ તરીકે પણ પીરસી શકો છો.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • થાઈ
  • પીસવું
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 1

  1. પાકેલી હાપૂસ કેરી 50 ગ્રામ
  2. નારિયળ નું દૂધ 40 મિલીલીટર
  3. લીલા મરચાં 2 ગ્રામ
  4. આદુ 2 ગ્રામ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. વેનીલા આઈસ ક્રીમ 1 નાનું પેક
  7. સજાવવા માટે :
  8. લાલ કેપ્સિકમ ના ટુકડા
  9. લીલા ધાણા
  10. નારિયળ ના ટુકડા
  11. ચિલ્લી ફ્લેકેસ

સૂચનાઓ

  1. ઉપર લખેલી બધી સામગ્રી ને ભેગું કરી મિક્ષી માં ફેરવી લો
  2. જરૂર પડતું દૂધ નાખી તમારે કેટલું ઘટ્ટ કે પાતળ જોઈએ, તેવો તૈયાર કરી લો
  3. લીલા ધાણા, ચિલ્લી ફ્લેકેસ, લાલ કેપ્સિકમ ના ટુકડા અને ટોસ્ટેડ નારિયળ ના ટુકડા થજ સજાવી ઠંડું પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર