Open in app

થાઈ પ્રકાર નું કેરી અને મરચાં નું ઠંડુ સૂપ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  1 people
Lata Lala27th Jul 2018

Thai style mango and chilli cold soup(no cook) ના વિશે

Ingredients to make Thai style mango and chilli cold soup(no cook) in gujarati

  • પાકેલી હાપૂસ કેરી 50 ગ્રામ
  • નારિયળ નું દૂધ 40 મિલીલીટર
  • લીલા મરચાં 2 ગ્રામ
  • આદુ 2 ગ્રામ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • વેનીલા આઈસ ક્રીમ 1 નાનું પેક
  • સજાવવા માટે :
  • લાલ કેપ્સિકમ ના ટુકડા
  • લીલા ધાણા
  • નારિયળ ના ટુકડા
  • ચિલ્લી ફ્લેકેસ

How to make Thai style mango and chilli cold soup(no cook) in gujarati

  1. ઉપર લખેલી બધી સામગ્રી ને ભેગું કરી મિક્ષી માં ફેરવી લો
  2. જરૂર પડતું દૂધ નાખી તમારે કેટલું ઘટ્ટ કે પાતળ જોઈએ, તેવો તૈયાર કરી લો
  3. લીલા ધાણા, ચિલ્લી ફ્લેકેસ, લાલ કેપ્સિકમ ના ટુકડા અને ટોસ્ટેડ નારિયળ ના ટુકડા થજ સજાવી ઠંડું પીરસો

Reviews for Thai style mango and chilli cold soup(no cook) in gujarati (0)

No reviews yet.

Recipes similar to Thai style mango and chilli cold soup(no cook) in gujarati