હોમ પેજ / રેસિપી / બ્રેડ પકોડા સાથે લીલી ચટણી

Photo of Bread pakoda with green chutney by Devi Amlani at BetterButter
602
1
0.0(0)
0

બ્રેડ પકોડા સાથે લીલી ચટણી

Jul-27-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ પકોડા સાથે લીલી ચટણી રેસીપી વિશે

વરસાદની સિઝનમાં બ્રેડ પકોડા ખાવાનું લોકો ખુબ જ પસંદ કરે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ બેસન
  2. 10 થી 12 નંગ બ્રેડની સ્લાઈસ
  3. 4 નંગ બાફેલા બટાકા
  4. 1 ચમચી જીરૂ
  5. 1 ચમચી લાલ મરચુ પાઉડર
  6. 1 ચમચી મીઠું
  7. 1 ચમચી લીલા મરચા આદુ ની પેસ્ટ
  8. 1 વાટકી ધાણા ભાજી
  9. 1 ચમચી લીંબુનો રસ
  10. ચપટી સાજીના ફૂલ
  11. તળવા માટે તેલ
  12. લીલી ચટણી બનાવવા માટે
  13. 1 વાટકી ફૂદીનો
  14. 1 વાટકી ધાણા ભાજી
  15. ૪ નંગ લીલા મરચા
  16. ટુકડો આદુ
  17. 1 ચમચી લીંબુનો રસ
  18. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. સૌપ્રથમ બાફેલા બટાકા ને ક્રશ કરી લો ત્યારબાદ તેમાં આદું-મરચાંની પેસ્ટ લાલ મરચું પાઉડર મીઠું થોડો લીંબુનો રસ ધાણા ભાજી ઉમેરી મિશ્રણ બનાવો
  2. હવે બ્રેડની સ્લાઈસ લો તેમાં એક બાજુ આ મિશ્રણ ભરો અને ઉપર બીજી બ્રેડ લગાડો ત્યારબાદ ક્રોસ કરી દો અને એક બાજુ રાખી દો
  3. હવે એક વાસણમાં બેસન લો તેમાં થોડુ પાણી મીઠું નાખી હલાવો ત્યારબાદ તેમાં ચપટી હિંગ સાજીના ફૂલ અને લીંબુનો રસ નાખી હલાવો હવે તેમાં થોડું તેલ નાખી મિક્સ કરો
  4. હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો હવે તૈયાર કરેલા પકોડાને વેસણના લોટના મિશ્રણમાં ડુબોડી ત્યારબાદ તળી લો
  5. આ રીતે બ્રેડ પકોડા તૈયાર છે હવે લીલી ચટણી બનાવશો
  6. લીલી ચટણી બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર જારમાં ચટણી માટેની બધી સામગ્રી મિક્સ કરો અને બ્લેંડ કરો આ રીતે ચટણી તૈયાર થઇ જશે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર