Open in app

કોર્ન, કેપ્સીકમ, પનીર ભૂરજી।

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people

Corn, capsicum, paneer bhuraji. ના વિશે

Ingredients to make Corn, capsicum, paneer bhuraji. in gujarati

  • અમેરીકન મકાઈ 1 નંગ
  • પનીર બનાવવા માટે દૂધ 500 મી. લી.
  • બારીક કાપેલી ડુંગળી 2 નંગ
  • કેપ્સીકમ ના ટુકડા 1 નંગ
  • જીરુ 1 નાની ચમચી
  • લીલા મરચાં 3
  • કાળા મરીનો પાઉડર 2 નાની ચમચી
  • આદુ લસણની પેસ્ટ 2 નાની ચમચી
  • હળદર 1 નાની ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • વઘાર માટે તેલ 1 મોટી ચમચી
  • ગરમ મસાલા પાવડર 1 નાની ચમચી
  • લીલા ધાણા તથા ફુદીનો 2 નાની ચમચી
  • હોમ મેડ ગ્રેવી પાઉડર 2 નાની ચમચી

How to make Corn, capsicum, paneer bhuraji. in gujarati

  1. સૌ પ્રથમ દુધ માથી પનીર બનાવો
  2. હવે એક કડાઈ મા તેલ લઇ ગરમ કરો
  3. હવે તેમા જીરૂ નાખી કાંદા નાખીને ગુલાબી થાય પછી
  4. આદુ લસણની પેસ્ટ નાંખીને બરાબર પકાવવુ
  5. હવે તેમાં મકાઇ બારિક કાપેલી નાખી ને બરાબર પકાવવુ જરૂર પડે તો બનાવેલ પનીર નુ પાણી નાખવુ
  6. હવે તેમાં કેપ્સીકમ તથા મસાલા તથા પનીર નાખીને બરાબર મિક્સ કરી પકાવવુ
  7. આપની મકાઈ કેપ્સીકમ પનીર ભુરજી સર્વ કરવા માટે તૈયાર છે
  8. લચ્છા પરાઠા કે રોટલી સાથે પીરસવુ

Reviews for Corn, capsicum, paneer bhuraji. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corn, capsicum, paneer bhuraji. in gujarati

  • પનીર ભૂરજી

    0 likes
  • કોર્ન પનીર ભુરજી

    1 likes
  • કોર્ન કેપ્સીકમ કરી

    6 likes
  • કોર્ન-કેપ્સીકમ સેન્ડવીચ

    1 likes