હોમ પેજ / રેસિપી / કોર્ન, કેપ્સીકમ, પનીર ભૂરજી।

Photo of Corn, capsicum, paneer bhuraji. by Mrs.Raziya Banu M. Lohani at BetterButter
455
2
0.0(0)
0

કોર્ન, કેપ્સીકમ, પનીર ભૂરજી।

Jul-27-2018
Mrs.Raziya Banu M. Lohani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન, કેપ્સીકમ, પનીર ભૂરજી। રેસીપી વિશે

આ વાનગી બહુજ ઝટપટ બને છે અને સ્વાદિષ્ટ પણ એટલીજ બને છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સ્ટર ફ્રાય
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. અમેરીકન મકાઈ 1 નંગ
  2. પનીર બનાવવા માટે દૂધ 500 મી. લી.
  3. બારીક કાપેલી ડુંગળી 2 નંગ
  4. કેપ્સીકમ ના ટુકડા 1 નંગ
  5. જીરુ 1 નાની ચમચી
  6. લીલા મરચાં 3
  7. કાળા મરીનો પાઉડર 2 નાની ચમચી
  8. આદુ લસણની પેસ્ટ 2 નાની ચમચી
  9. હળદર 1 નાની ચમચી
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. વઘાર માટે તેલ 1 મોટી ચમચી
  12. ગરમ મસાલા પાવડર 1 નાની ચમચી
  13. લીલા ધાણા તથા ફુદીનો 2 નાની ચમચી
  14. હોમ મેડ ગ્રેવી પાઉડર 2 નાની ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ દુધ માથી પનીર બનાવો
  2. હવે એક કડાઈ મા તેલ લઇ ગરમ કરો
  3. હવે તેમા જીરૂ નાખી કાંદા નાખીને ગુલાબી થાય પછી
  4. આદુ લસણની પેસ્ટ નાંખીને બરાબર પકાવવુ
  5. હવે તેમાં મકાઇ બારિક કાપેલી નાખી ને બરાબર પકાવવુ જરૂર પડે તો બનાવેલ પનીર નુ પાણી નાખવુ
  6. હવે તેમાં કેપ્સીકમ તથા મસાલા તથા પનીર નાખીને બરાબર મિક્સ કરી પકાવવુ
  7. આપની મકાઈ કેપ્સીકમ પનીર ભુરજી સર્વ કરવા માટે તૈયાર છે
  8. લચ્છા પરાઠા કે રોટલી સાથે પીરસવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર