હોમ પેજ / રેસિપી / મૂળા ના ખારિયા.

Photo of mooda na khariya. by Yashi Bhumi Kariya at BetterButter
763
3
0.0(0)
0

મૂળા ના ખારિયા.

Jul-27-2018
Yashi Bhumi Kariya
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મૂળા ના ખારિયા. રેસીપી વિશે

મૂળા ખાવાથી શરીર અનેક બીમારી દૂર થાય છે જેમકે ટીબી ,ઉધરસ ,વિટામિન એ અને વિટામિન સી મળે છે માટે મૂળા ખાવા જોયે મૂળા નું શાક , ખારિયા ,,સલાડ માં પણ ખાય શકાય છે .

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ
  • સાંતળવું
  • સલાડ
  • ડાયાબીટીસ

સામગ્રી સર્વિંગ: 4

  1. મૂળા ત્રણ નંગ મૂળા ના પાન સાથે
  2. ચણા નો લોટ ત્રણ ચમચી
  3. મરચા ત્રણ નંગ
  4. મીઠું જરુર પ્રમાણે
  5. તેલ બે ચમચી
  6. હળદર અડધી ચમચી નાની
  7. પાણી અડધો કપ નાનો
  8. રાય એક ચમચી
  9. મેથી એક ચમચી

સૂચનાઓ

  1. પેહલા બધું જીણું સુધારી લેવું
  2. હવે તેને તેલ મૂકી વઘારી લેવું
  3. મૂળા કુણાલેવા
  4. ચણા નો લોટ છેલ્લે નાખવો મૂળા ચડી જાય પછી .
  5. શિયાળા માં ખુબ સરસ મૂળા આવે છે.હૃદય રોગ ની બીમારી દૂર થાય છે લોહી સુધ કરે છે .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર