Open in app

મૂળા ના ખારિયા.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Yashi Bhumi Kariya27th Jul 2018

mooda na khariya. ના વિશે

Ingredients to make mooda na khariya. in gujarati

  • મૂળા ત્રણ નંગ મૂળા ના પાન સાથે
  • ચણા નો લોટ ત્રણ ચમચી
  • મરચા ત્રણ નંગ
  • મીઠું જરુર પ્રમાણે
  • તેલ બે ચમચી
  • હળદર અડધી ચમચી નાની
  • પાણી અડધો કપ નાનો
  • રાય એક ચમચી
  • મેથી એક ચમચી

How to make mooda na khariya. in gujarati

  1. પેહલા બધું જીણું સુધારી લેવું
  2. હવે તેને તેલ મૂકી વઘારી લેવું
  3. મૂળા કુણાલેવા
  4. ચણા નો લોટ છેલ્લે નાખવો મૂળા ચડી જાય પછી .
  5. શિયાળા માં ખુબ સરસ મૂળા આવે છે.હૃદય રોગ ની બીમારી દૂર થાય છે લોહી સુધ કરે છે .

Reviews for mooda na khariya. in gujarati (0)

No reviews yet.

Recipes similar to mooda na khariya. in gujarati

  • સુજી ના વડા

    6 likes
  • દૂધ ના લાડુ

    4 likes
  • રવા ના લાડુ

    4 likes
  • બેસન ના અપમ

    3 likes
  • ભાત ના કબાબ

    3 likes
  • સુજી ના બોલ

    1 likes