હોમ પેજ / રેસિપી / લહસુની પાલક

Photo of Lehsuni palak by Hetal Sevalia at BetterButter
590
2
5.0(0)
0

લહસુની પાલક

Jul-27-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લહસુની પાલક રેસીપી વિશે

ઢાબા સ્ટાઈલ પાલકની રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 ઝૂડી પાલક
  2. 3 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  3. 2 ટેબલ સ્પૂન ઘી
  4. 1 ટી.સ્પૂન જીરું
  5. 1 ટેબલ સ્પૂન બેસન
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/4 ચમચી હળદર
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. 1 ચમચી ધાણા પાવડર
  10. 1/2 કપ બારીક સમારેલી ડુંગળી
  11. 1 કપ પાણી
  12. 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  13. *****વઘાર માટે:-
  14. 1 ટેબલ સ્પૂન ઘી
  15. 10-12 કળી ચોપ લસણ
  16. 1 ટી.સ્પૂન જીરું
  17. 1 ટી.સ્પૂન તલ
  18. 2 વઘાર ના મરચાં

સૂચનાઓ

  1. સૌપ્રથમ પાલક ને બ્લાનચ કરી લો.તેમાં થી અડધી પાલક ની પેસ્ટ કરો અને અડધી પાલકને બારીક સમારી લો.
  2. હવે એક કઢાઈમાં ઘી લઈ જીરું નાખો. ત્યારબાદ ડુંગળી ને સાતળી લો.લસણની પેસ્ટ ને ઉમેરી સાતળી લો.હવે તે માં મીઠું, ધાણા, મરચું, હળદર, બેસન ઉમેરી સાતળી લો.હવે તેમાં કાપેલી પાલક ઉમેરી સાતળી લો.
  3. હવે તેમાં પાલકની પેસ્ટ ઉમેરો. 2 મિનિટ સાતળી લીધા બાદ પાણી ઉમેરી ઉકાળો. હવે ગરમ મસાલો ઉમેરો.
  4. એક વઘારીયા માં ઘી લઈ તેમાં જીરું, વઘાર નું મરચું, કાપેલુ લસણ ઉમેરી લાલ કરો.તલ ઉમેરી વઘાર પાલક માં ઉમેરી દો.
  5. ગરમાગરમ શાક રોટલી, ભાખરી, પરોઠા, નાન સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર