Open in app

લહસુની પાલક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Hetal Sevalia27th Jul 2018

Lehsuni palak ના વિશે

Ingredients to make Lehsuni palak in gujarati

  • 2 ઝૂડી પાલક
  • 3 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  • 2 ટેબલ સ્પૂન ઘી
  • 1 ટી.સ્પૂન જીરું
  • 1 ટેબલ સ્પૂન બેસન
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1/2 કપ બારીક સમારેલી ડુંગળી
  • 1 કપ પાણી
  • 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • *****વઘાર માટે:-
  • 1 ટેબલ સ્પૂન ઘી
  • 10-12 કળી ચોપ લસણ
  • 1 ટી.સ્પૂન જીરું
  • 1 ટી.સ્પૂન તલ
  • 2 વઘાર ના મરચાં

How to make Lehsuni palak in gujarati

  1. સૌપ્રથમ પાલક ને બ્લાનચ કરી લો.તેમાં થી અડધી પાલક ની પેસ્ટ કરો અને અડધી પાલકને બારીક સમારી લો.
  2. હવે એક કઢાઈમાં ઘી લઈ જીરું નાખો. ત્યારબાદ ડુંગળી ને સાતળી લો.લસણની પેસ્ટ ને ઉમેરી સાતળી લો.હવે તે માં મીઠું, ધાણા, મરચું, હળદર, બેસન ઉમેરી સાતળી લો.હવે તેમાં કાપેલી પાલક ઉમેરી સાતળી લો.
  3. હવે તેમાં પાલકની પેસ્ટ ઉમેરો. 2 મિનિટ સાતળી લીધા બાદ પાણી ઉમેરી ઉકાળો. હવે ગરમ મસાલો ઉમેરો.
  4. એક વઘારીયા માં ઘી લઈ તેમાં જીરું, વઘાર નું મરચું, કાપેલુ લસણ ઉમેરી લાલ કરો.તલ ઉમેરી વઘાર પાલક માં ઉમેરી દો.
  5. ગરમાગરમ શાક રોટલી, ભાખરી, પરોઠા, નાન સાથે સવૅ કરો.

Reviews for Lehsuni palak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lehsuni palak in gujarati

  • પાલક ચાટ

    4 likes
  • પાલક કઢી

    1 likes
  • પાલક પનીર

    914 likes
  • પાલક પનીર

    11 likes
  • પાલક પનીર

    4 likes
  • દાણા પાલક

    2 likes