Open in app

બટરસ્કોચ લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Leena Sangoi27th Jul 2018

Butterscotch Ladoo ના વિશે

Ingredients to make Butterscotch Ladoo in gujarati

  • 1 કપ દૂધ
  • 1 કપ સાકર
  • 1 કપ ઘી ની કટી (લેફટ ઓવર)
  • 4 ટે.સ્પૂન દૂધ નો પાવડર
  • 1 ટી.સ્પૂન એલચી પાવડર
  • 1ટી.સ્પૂન બટરસ્કોચ એસેન્સ
  • પીળો કલર ચપટી
  • બટરસ્કોચ નટસ જરૂર મુજબ

How to make Butterscotch Ladoo in gujarati

  1. એક કડાઈ માં દૂધ ને ઉકાળો.
  2. દૂધ ઉકળે એટલે સાકર ઉમેરો.
  3. ઘી ની કટી અને દૂધ નો પાવડર ઉમેરો.
  4. મિક્સ કરી ઘટૃ થાય ત્યાં સુધી હલાવતાં રહો.
  5. હવે મિશ્રણ માવા ની જેમ તૈયાર થઈ જશે.
  6. ગેસ બંધ કરી ઠંડુ કરો.
  7. પીળો કલર અને બટરસ્કોચ એસેન્સ ઉમેરો.
  8. બટરસ્કોચ નટસ પાવડર ઉમેરો.
  9. મિશ્રણ ને બરાબર મિક્ષ કરી તેના ગોળ લાડુ વાળો.
  10. બટરસ્કોચ નટ્સ પાવડર થી કોટ કરો. તૈયાર છે ઘી ની વધેલી કટી થી બટરસ્કોચ લાડુ.

Reviews for Butterscotch Ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Butterscotch Ladoo in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes
  • બેસન લાડુ

    5 likes