હોમ પેજ / રેસિપી / બટરસ્કોચ લાડુ

Photo of Butterscotch Ladoo by Leena Sangoi at BetterButter
1405
4
0.0(0)
0

બટરસ્કોચ લાડુ

Jul-27-2018
Leena Sangoi
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટરસ્કોચ લાડુ રેસીપી વિશે

જ્યારે આપણે ઘીને ઘરે માખણ / મલાઈથી બહાર કાઢીએ છીએ, ત્યારે આપણે સામાન્ય રીતે દૂધ ઘનતા /કટી ફેકી નાખીએ છીએ કારણ કે અમને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી. પરંતુ તમે ઘીના નાનો હિસ્સોમાંથી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ કરી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ દૂધ
  2. 1 કપ સાકર
  3. 1 કપ ઘી ની કટી (લેફટ ઓવર)
  4. 4 ટે.સ્પૂન દૂધ નો પાવડર
  5. 1 ટી.સ્પૂન એલચી પાવડર
  6. 1ટી.સ્પૂન બટરસ્કોચ એસેન્સ
  7. પીળો કલર ચપટી
  8. બટરસ્કોચ નટસ જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક કડાઈ માં દૂધ ને ઉકાળો.
  2. દૂધ ઉકળે એટલે સાકર ઉમેરો.
  3. ઘી ની કટી અને દૂધ નો પાવડર ઉમેરો.
  4. મિક્સ કરી ઘટૃ થાય ત્યાં સુધી હલાવતાં રહો.
  5. હવે મિશ્રણ માવા ની જેમ તૈયાર થઈ જશે.
  6. ગેસ બંધ કરી ઠંડુ કરો.
  7. પીળો કલર અને બટરસ્કોચ એસેન્સ ઉમેરો.
  8. બટરસ્કોચ નટસ પાવડર ઉમેરો.
  9. મિશ્રણ ને બરાબર મિક્ષ કરી તેના ગોળ લાડુ વાળો.
  10. બટરસ્કોચ નટ્સ પાવડર થી કોટ કરો. તૈયાર છે ઘી ની વધેલી કટી થી બટરસ્કોચ લાડુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર