મેંગો રસગુલ્લા | Mango Rasgulla Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  27th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Mango Rasgulla recipe in Gujarati, મેંગો રસગુલ્લા, Rani Soni
મેંગો રસગુલ્લાby Rani Soni
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    35

    મીની
  • પીરસવું

    4

    લોકો

0

0

મેંગો રસગુલ્લા વાનગીઓ

મેંગો રસગુલ્લા Ingredients to make ( Ingredients to make Mango Rasgulla Recipe in Gujarati )

  • 1 લિટર ગાય નું દૂધ
  • 1 કપ મેંગો પ્યોરી
  • 2 ચમચી લીંબુ નો રસ
  • 2 1/4 કપ પાણી
  • 1 1/2 કપ ખાંડ
  • 1 /2 ચમચી મેંગો એસેન્સ
  • ચપટી કેસર

How to make મેંગો રસગુલ્લા

  1. દૂધને ગરમ કરો
  2. મેંગો પ્યોરી નાંખો
  3. ઊભરો આવે એટલે ઉતારી લો
  4. લીંબુનો રસ દૂધમાં મિકસ કરો
  5. દૂધ અને પાણી છૂટા પડે એટલે કપડામાં ગાળીને 30-35 મિનિટ મૂકી રાખો જેથી પાણી નિતારી જાય
  6. પનીર તૈયાર છે
  7. પનીર ને મસળી તેના લૂઆ કરી નાના ગોળા કરો
  8. હવે એક વાસણમાં પાણી લો, તેમાં ખાંડ ઉમેરો
  9. એક તારની ચાસણી બનાવો તેમાં મેંગો એસેન્સ નાંખો
  10. ગોળા ચાસણીમાં ઉમેરો 15 મિનિટ માં ગોળા ફૂલી જશે
  11. ગેસ બંધ કરી ઠંડા કરો
  12. કેસર નાંખી મેંગો રસગુલ્લા સર્વ કરો.

Reviews for Mango Rasgulla Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો