Open in app

કારેલા બાઇટ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  8 people
Naina Bhojak27th Jul 2018

Bittergard baits.. ના વિશે

Ingredients to make Bittergard baits.. in gujarati

  • ચના નો લોટ (બેસન) ૧ કપ
  • ખાટી છાશ ૨ કપ
  • પાણી અડધો કપ
  • કારેલા ની છાલ ૧ કપ
  • તેલ એક ટેબલસ્પૂન
  • રાઈ ટી સ્પૂન
  • હળદર ટી સ્પૂન
  • લાલ મરચું પાવડર ટેબલસ્પૂન
  • ધાણાજીરું ટી સ્પૂન
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર સજાવટ માટે
  • લસણ ની લાલ ચટણી મીઠી.

How to make Bittergard baits.. in gujarati

  1. કરેલા ને ધોઈને છાલ કાઢી નાંખો
  2. કારેલાની છાલ
  3. છાલ માં મીઠું નાખી ૧૦મિનિટ માટે મૂકી દો
  4. હાથે થઈ દાબીને પાણી કાઢી નાંખો
  5. પણ માં તેલ મુકો ગરમ થવા દો
  6. છાલ ને રાય અને હિંગ ના વઘાર માં નાખી દો
  7. છલની પાણી નો ભાગ બળે ત્યાં સુધી ચડવા દો
  8. છાસ લો
  9. ચના નો લોટ લો
  10. મસાલા તૈયાર કરો
  11. છાશ માં જરૂર મુજબ પાણી ઉમેરી દો
  12. બધા મસાલા અને લોટ નાખી હલાવી લો
  13. હલાવેલું લોટ નું મિક્સ છાલ ના વઘાર માં ઉમેરો
  14. ૧૦ થી ૧૫ મિનિટ માટે સતત હલાવતા રહો
  15. થાળી ને તેલ લગાવી રેડી રાખો
  16. કરેલા બાઇટ્સ ના મિક્સ ને ઠારી દો.
  17. એમાં ચાકુ થી કાપા કરી લો.
  18. સજાવી ને આ નવી જ ડીશ ની મજા માણો.
  19. તો રેડી છે કારેલા બાઇટ્સ .
  20. ડાયાબિટીસ ના દર્દી ઓ ને માટે આ ડીશ
  21. ખૂબ સ્વાદ થઈ ભરપૂર મજા લાવશે.

Reviews for Bittergard baits.. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bittergard baits.. in gujarati

  • કારેલા

    1 likes
  • મોંનેકો બાઇટ્સ

    7 likes
  • કારેલા નુ જયૂસ

    1 likes
  • જામ કેક બાઇટ્સ

    1 likes
  • બટાટા ઓટસ બાઇટ્સ

    4 likes
  • ચીઝ બ્રેડ બાઇટ્સ

    4 likes