હોમ પેજ / રેસિપી / કોલ્ડ કુકમ્બર સૂપ

Photo of Cold cucumber soup by Shyama Amit at BetterButter
0
0
0(0)
0

કોલ્ડ કુકમ્બર સૂપ

Jul-27-2018
Shyama Amit
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોલ્ડ કુકમ્બર સૂપ રેસીપી વિશે

હેલ્દી અને જટપટ સૂપ

રેસીપી ટૈગ

 • આસાન
 • સૂપ

સામગ્રી સર્વિંગ: 2

 1. 1 કપ દહી
 2. 1/2 કપ ખીરા કકડી.
 3. 2-3 તુલસી ના પત્તા
 4. 1 કપ ઠંડો પાણી
 5. 1/2 ટીસ્પૂન કાલી મરી પાઉડર
 6. 1/2 ચમચી મીઠૂં

સૂચનાઓ

 1. એક મિક્સર જાર માં બધી સામગ્રી ઉમેરો
 2. 2 થી 3 મિનટ સુદી ચલાવી લો
 3. બાઉલ મા કાઢી ને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર