હોમ પેજ / રેસિપી / Palak Pulav With Gravy

Photo of Palak Pulav With Gravy by Harsha Israni at BetterButter
591
9
5.0(0)
0

Palak Pulav With Gravy

Jul-27-2018
Harsha Israni
20 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ પાલક
  2. ૨ નંગ ડુંગળી
  3. ૧ અને ૧/૨ કપ ચોખા (બાસમતી)
  4. ૧ ચમચી લાલ મરચું
  5. ૧ ચમચી ગરમ મસાલો
  6. ૧/૪ ચમચી હળદર
  7. ૬-૭ કાળી મરી
  8. ૪-૫ લવીંગ
  9. તેજ પતા એક ટુકડાે
  10. તજ એક ટુકડો
  11. ૧ ચમચી જીરુ
  12. ૨ ચમચી આદુ,લીલા મરચા ,લસણની પેસટ
  13. મીઠું જરુર મુજબ
  14. તેલ જરુર મુજબ
  15. ૧/૨ કપ કોથમીર સમારેલી

સૂચનાઓ

  1. સૌથી પહેલા પાલકને ધોઈ ને એક બાઉલમાં ૩ કપ પાણીમાં બાફી લો. પછી પાલકમાંથી પાણી નીતારી મીકસરમાં પીસી પેસ્ટ બનાવી લો.
  2. ૨ નંગ ડુંગળીને મીકસરમાં પીસીને પેસ્ટ બનાવી દો.ચોખા ધોઈને એક કઢાઈમાં મીઠું ઉમેરી ચઢવા મૂકી દો.ચોખા થોડા કાચા રહેવા જોઈએ.
  3. અેક મોટી કઢાઈમાં ૧ મોટો ચમચો તેલ લઈ તેમાં જીરુ,તેજ પતા ,દાલ ચીની ,કાળી મરી ,લવીંગ નાખો. પછી ડુંગળીની પેસ્ટ ઉમેરો.ડુંગળીની પેસ્ટ ગુલાબી રંગની થાય પછી આદુ,મરચા,લસણની પેસટ ઉમેરો.બાદમાં પાલકની પેસ્ટ ઉમેરી લાલ મરચુ,હળદર ,ગરમ મસાલો, થોડુ મીઠું નાખી બે મિનિટ ધીમી આંચે ચઢવા દો અને ગ્રેવી તૈયાર કરો.
  4. તૈયાર થયેલી ગ્રેવી માં ભાત ઉમેરીને ધીમે ધીમે મીકસ કરી બે મિનિટ ધીમી આંચે ચઢવા દો.
  5. કોથમીર થી સજાવો અને દહીં અથવા છાશ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર