Open in app

પાલક પુલાવ વીથ ગે્વી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people
Harsha Israni27th Jul 2018

Palak Pulav With Gravy ના વિશે

Ingredients to make Palak Pulav With Gravy in gujarati

  • ૫૦૦ ગ્રામ પાલક
  • ૨ નંગ ડુંગળી
  • ૧ અને ૧/૨ કપ ચોખા (બાસમતી)
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧/૪ ચમચી હળદર
  • ૬-૭ કાળી મરી
  • ૪-૫ લવીંગ
  • તેજ પતા એક ટુકડાે
  • તજ એક ટુકડો
  • ૧ ચમચી જીરુ
  • ૨ ચમચી આદુ,લીલા મરચા ,લસણની પેસટ
  • મીઠું જરુર મુજબ
  • તેલ જરુર મુજબ
  • ૧/૨ કપ કોથમીર સમારેલી

How to make Palak Pulav With Gravy in gujarati

  1. સૌથી પહેલા પાલકને ધોઈ ને એક બાઉલમાં ૩ કપ પાણીમાં બાફી લો. પછી પાલકમાંથી પાણી નીતારી મીકસરમાં પીસી પેસ્ટ બનાવી લો.
  2. ૨ નંગ ડુંગળીને મીકસરમાં પીસીને પેસ્ટ બનાવી દો.ચોખા ધોઈને એક કઢાઈમાં મીઠું ઉમેરી ચઢવા મૂકી દો.ચોખા થોડા કાચા રહેવા જોઈએ.
  3. અેક મોટી કઢાઈમાં ૧ મોટો ચમચો તેલ લઈ તેમાં જીરુ,તેજ પતા ,દાલ ચીની ,કાળી મરી ,લવીંગ નાખો. પછી ડુંગળીની પેસ્ટ ઉમેરો.ડુંગળીની પેસ્ટ ગુલાબી રંગની થાય પછી આદુ,મરચા,લસણની પેસટ ઉમેરો.બાદમાં પાલકની પેસ્ટ ઉમેરી લાલ મરચુ,હળદર ,ગરમ મસાલો, થોડુ મીઠું નાખી બે મિનિટ ધીમી આંચે ચઢવા દો અને ગ્રેવી તૈયાર કરો.
  4. તૈયાર થયેલી ગ્રેવી માં ભાત ઉમેરીને ધીમે ધીમે મીકસ કરી બે મિનિટ ધીમી આંચે ચઢવા દો.
  5. કોથમીર થી સજાવો અને દહીં અથવા છાશ પીરસો.

Reviews for Palak Pulav With Gravy in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak Pulav With Gravy in gujarati

  • પાલક પુલાવ

    2 likes
  • સ્વીટ પટેટો વીથ પાલક

    2 likes
  • મીક્સ દાણા વીથ પાલક ગ્રેવી

    4 likes
  • યલો પુલાવ વીથ મસાલા પોટેટો

    0 likes
  • પાલક પકોડા વીથ પાલક છોલે બોલ્સ

    0 likes
  • રાજસ્થાની ગટ્ટા વીથ ટોમેટો ગે્વી

    4 likes