હોમ પેજ / રેસિપી / આલુ￰ ટીકી

Photo of aalu tiki by Yashi Bhumi Kariya at BetterButter
594
3
0.0(0)
0

આલુ￰ ટીકી

Jul-27-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ￰ ટીકી રેસીપી વિશે

આલુ ટીકી વ્રત ના દિવસે ખાય શકીયે .

રેસીપી ટૈગ

  • ભારતીય
  • તળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બટેટા એક કિલો
  2. હળદર એક ચમચી
  3. આદુ,મરચા ની પેસ્ટ
  4. તપખીર પાંચ ચમચી
  5. મીઠું જરૂર મુજબ
  6. ગરમ મસાલો એક ચમચી
  7. લીંબુ એક નાનું
  8. ધાણા ભાજી
  9. ખાંડ નાની ચમચી
  10. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. બટેટા ને બાફવા પછી તેનો માવો કરી તેમાં મીઠું .મરચા ,આદુ ની પેસ્ટ ,ખાંડ ,ધાણા જીણા સુધારેલા લીંબુ ગરમ મસાલો છેલ્લે તપખીરી નાખવી પછી તેની ટીકી બનાવી તેલ ગરમ મૂકી તળવી ગેસ ફુલ રાખવો જેથી તેમાં તેલ ના ચડે ફરાળ માં ખાવી હોય હળદર ના નાખવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર