Open in app

આલુ￰ ટીકી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Yashi Bhumi Kariya27th Jul 2018

aalu tiki ના વિશે

Ingredients to make aalu tiki in gujarati

  • બટેટા એક કિલો
  • હળદર એક ચમચી
  • આદુ,મરચા ની પેસ્ટ
  • તપખીર પાંચ ચમચી
  • મીઠું જરૂર મુજબ
  • ગરમ મસાલો એક ચમચી
  • લીંબુ એક નાનું
  • ધાણા ભાજી
  • ખાંડ નાની ચમચી
  • તળવા માટે તેલ

How to make aalu tiki in gujarati

  1. બટેટા ને બાફવા પછી તેનો માવો કરી તેમાં મીઠું .મરચા ,આદુ ની પેસ્ટ ,ખાંડ ,ધાણા જીણા સુધારેલા લીંબુ ગરમ મસાલો છેલ્લે તપખીરી નાખવી પછી તેની ટીકી બનાવી તેલ ગરમ મૂકી તળવી ગેસ ફુલ રાખવો જેથી તેમાં તેલ ના ચડે ફરાળ માં ખાવી હોય હળદર ના નાખવી.

Reviews for aalu tiki in gujarati (0)

No reviews yet.

Recipes similar to aalu tiki in gujarati

  • દમ આલુ

    3 likes
  • આલુ પરટા

    25 likes
  • આલુ પૂરી

    6 likes
  • જીરા આલુ

    1 likes
  • રાજમા ટીકી

    1 likes
  • આલુ મટર કરી

    4 likes