Open in app

ચીજી કેપ્સિગમ રિંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  4 people
shyama thanvi27th Jul 2018

Cheesy capsicum ring ના વિશે

Ingredients to make Cheesy capsicum ring in gujarati

  • 2-3 પીલી કેપ્સિકમ
  • 1/2 કપ રવો
  • 3/4 કપ દહી
  • 2 ક્ચૂબ અમૂલ ચીજ ની
  • 1/2 ચમચી લાલ મરચી
  • 1/4 ચમચી હલદર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/4 ચમજી જીરૂ
  • બટર
  • મિક્સ હર્બ્સ

How to make Cheesy capsicum ring in gujarati

  1. એક બાઉલ મા રવો , દહી , લાલ મરચ પાઉડર , હલદર, જીરૂ , અને મીઠું મુકીને મિક્સ કરી લો, 15 મિનટ માટે ઢાકીને મુકી દો
  2. હવે શિમલા મરચ ગોલ સ્લાઈસ મા કાપીને ખોખલી સ્લાઈસ તૈયાર કરી લો
  3. તવો ગરમ કરીને , બટર નાખવું અને મરચા ની રિંગ મુકી દો
  4. દરેક રિંગ મા 1-1 ચમચી બૈટર ઉમેરો
  5. બટર થી શેકી લો ઉલટ -પલટ કરીને
  6. ઉયર થી સાઈડ પર ચીજ મુકી દો , અને ઢાકીને પકાવુ , ચીજ મેલ્ટ થઈ જાય ત્યા સુદી
  7. ઉપર થી મિક્સ હર્બ્સ મુકીને સર્વ કરવું

Reviews for Cheesy capsicum ring in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheesy capsicum ring in gujarati

  • પિંક રિંગ સેન્ડવિચ

    7 likes
  • ડ્રાય લેયર્ડ સમોસા રિંગ

    2 likes
  • લૌકી રિંગ ઈન સૅફ્રન કર્ડ

    0 likes