હોમ પેજ / રેસિપી / ચીજી કેપ્સિગમ રિંગ

Photo of Cheesy capsicum ring by Shyama Amit at BetterButter
506
1
0.0(0)
0

ચીજી કેપ્સિગમ રિંગ

Jul-27-2018
Shyama Amit
15 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીજી કેપ્સિગમ રિંગ રેસીપી વિશે

છોટી-છોટી ભૂચ માટે સરસ રેસીપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 2-3 પીલી કેપ્સિકમ
  2. 1/2 કપ રવો
  3. 3/4 કપ દહી
  4. 2 ક્ચૂબ અમૂલ ચીજ ની
  5. 1/2 ચમચી લાલ મરચી
  6. 1/4 ચમચી હલદર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1/4 ચમજી જીરૂ
  9. બટર
  10. મિક્સ હર્બ્સ

સૂચનાઓ

  1. એક બાઉલ મા રવો , દહી , લાલ મરચ પાઉડર , હલદર, જીરૂ , અને મીઠું મુકીને મિક્સ કરી લો, 15 મિનટ માટે ઢાકીને મુકી દો
  2. હવે શિમલા મરચ ગોલ સ્લાઈસ મા કાપીને ખોખલી સ્લાઈસ તૈયાર કરી લો
  3. તવો ગરમ કરીને , બટર નાખવું અને મરચા ની રિંગ મુકી દો
  4. દરેક રિંગ મા 1-1 ચમચી બૈટર ઉમેરો
  5. બટર થી શેકી લો ઉલટ -પલટ કરીને
  6. ઉયર થી સાઈડ પર ચીજ મુકી દો , અને ઢાકીને પકાવુ , ચીજ મેલ્ટ થઈ જાય ત્યા સુદી
  7. ઉપર થી મિક્સ હર્બ્સ મુકીને સર્વ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર