Open in app

મલાઈ મોગર પનીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
shyama thanvi27th Jul 2018

Malai mogar paneer ના વિશે

Ingredients to make Malai mogar paneer in gujarati

  • 1/2 મગ ની દાલ અડધુ કલાક પલાડેળી
  • 200 ગ્રામ પનીર
  • 5-7 કડી પત્તા
  • 5-7 કાજૂ
  • 1/4 કપ દહી
  • પાણી પ્રમાણસર
  • 1 ચમચી આદુ મરચા નું પેસ્ટ
  • 1/2 ચમચી હલદર
  • 1 ચપટી હીંગ
  • 1/2 વાટકી તાજી મળાઈ
  • 1/2 ચમચી જીરૂ
  • મીઠું સ્વાદ પ્રમાણ
  • 1/2 ચમચી લાલ મરચી પાઉડર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1 ટામેટા સમારેલુ
  • કોથંબીર

How to make Malai mogar paneer in gujarati

  1. ગેસ ઉપર કડાઈ મુકો , તેળ ગરમ કરીને જીરૂ અને કડી પત્તા નાખવુ
  2. હીંગ, આદુ મરચા અને કાજુ નાખીને થોડી વાર ફ્રાય કરીલો
  3. મગ ની દાળ , લાલ મરચાં નું પાઉડર , હલદર અને મીઠું નાખીને હલાવવાનું , ઢાંકીને ૫-૬ મિનિટ સુધી ધીમો તાપ કરી પકાવો
  4. દહીં , ટામેટા , થોડુ પાણી અને ગરમ મસાલો નાખી ૨ મિનિટ પકાવો
  5. મલાઈ નાખીને હલાવી લો , પનીર નાખી મિક્સ કરો
  6. ગેસ પરથી ઉતારીને કોથંબીર નાખીને રોટી,નાન, ભાત ની સાથે સર્વ કરો

Reviews for Malai mogar paneer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Malai mogar paneer in gujarati

  • રસ મલાઈ

    0 likes
  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes