હોમ પેજ / રેસિપી / મલાઈ મોગર પનીર

Photo of Malai mogar paneer by Shyama Amit at BetterButter
637
1
0.0(0)
0

મલાઈ મોગર પનીર

Jul-27-2018
Shyama Amit
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલાઈ મોગર પનીર રેસીપી વિશે

મૈન કોર્સ ની સરસ વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • રાજસ્થાન
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 મગ ની દાલ અડધુ કલાક પલાડેળી
  2. 200 ગ્રામ પનીર
  3. 5-7 કડી પત્તા
  4. 5-7 કાજૂ
  5. 1/4 કપ દહી
  6. પાણી પ્રમાણસર
  7. 1 ચમચી આદુ મરચા નું પેસ્ટ
  8. 1/2 ચમચી હલદર
  9. 1 ચપટી હીંગ
  10. 1/2 વાટકી તાજી મળાઈ
  11. 1/2 ચમચી જીરૂ
  12. મીઠું સ્વાદ પ્રમાણ
  13. 1/2 ચમચી લાલ મરચી પાઉડર
  14. 1/2 ચમચી ગરમ મસાલો
  15. 1 ટામેટા સમારેલુ
  16. કોથંબીર

સૂચનાઓ

  1. ગેસ ઉપર કડાઈ મુકો , તેળ ગરમ કરીને જીરૂ અને કડી પત્તા નાખવુ
  2. હીંગ, આદુ મરચા અને કાજુ નાખીને થોડી વાર ફ્રાય કરીલો
  3. મગ ની દાળ , લાલ મરચાં નું પાઉડર , હલદર અને મીઠું નાખીને હલાવવાનું , ઢાંકીને ૫-૬ મિનિટ સુધી ધીમો તાપ કરી પકાવો
  4. દહીં , ટામેટા , થોડુ પાણી અને ગરમ મસાલો નાખી ૨ મિનિટ પકાવો
  5. મલાઈ નાખીને હલાવી લો , પનીર નાખી મિક્સ કરો
  6. ગેસ પરથી ઉતારીને કોથંબીર નાખીને રોટી,નાન, ભાત ની સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર