Open in app

સ્પીનેચ સોસ સ્પેગેટી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Dr.Kamal Thakkar28th Jul 2018

Spinach sauce spaghetti ના વિશે

Ingredients to make Spinach sauce spaghetti in gujarati

  • સ્પેગેટી ૧૫૦ ગ્રામ
  • પાલક ૨ કપ
  • ઓલિવ ઓઇલ ૧ ટેબલ સ્પૂન
  • લસણ ૨ ટી સ્પૂન(બારીક સમારેલું)
  • લીલા કાંદા ૧ કપ
  • ચીઝ ૨ ટેબલ સ્પૂન
  • દૂધ ૧ કપ
  • મીઠું
  • કાળા મરી પાવડર ૧ ટી સ્પૂન
  • ઓરેગાનો ૧ ટી સ્પૂન
  • રેડ ચિલ્લી ફ્લેક્સ ૧ ટી સ્પૂન

How to make Spinach sauce spaghetti in gujarati

  1. એક લિટર પાણી ઉકળવા મુકો.એમ થોડું મીઠું અને તેલ ઉમેરો.
  2. સ્પેગેટી એમા નાખો.સ્પેગેટી બફાય જાય એટલે તરત નિતારીને ઉપર ઠંડુ પાણી નાખો.
  3. પાલક ને બારીક સમારીને ગરમ પાણી માં બ્લાન્ચ કરી લો.ઠંડી થાય એટલે પીસી લો.
  4. એક કડાઈ માં ઓલિવ ઓઇલ લો અને ગરમ થાય એટલે લસણ નાખો.
  5. પછી સમારેલી લિલી ડુંગળી નાખો.
  6. ૨ મિનિટ સાંતળો અને પછી પાલક ની પેસ્ટ ઉમેરો.૨-૩ મિનિટ પછી ખમણેલું ચીઝ નાખો.
  7. હવે એક કપ દૂધ નાખીને બરાબર હલાવો એટલે બધું મિક્સ થઈ જાય.
  8. બાફેલી સ્પેગેટી,મીઠું,કાલા મરી નો પાવડર,ઓરેગાનો અને ચિલ્લી ફ્લેકસ પણ ઉમેરો.
  9. બધું વ્યવસ્થિત મિક્સ કરો અને ૨ મિનિટ ચડવા દો.
  10. બે મિનિટ પછી ગેસ બંદ કરો અને ગરમ ગરમ સ્પીનેક સોસ સ્પેગેટી પીરસો.

Reviews for Spinach sauce spaghetti in gujarati (0)

No reviews yet.

Recipes similar to Spinach sauce spaghetti in gujarati

  • ટમેટા સોસ

    2 likes
  • વાઈટ સોસ પાસ્તા

    4 likes
  • હોમ મેડ ચોકલેટ સોસ

    2 likes
  • પાસ્તા ઈન વાઈટ સોસ

    0 likes
  • ચીઝી સ્પીનેચ નગેટ્સ

    1 likes
  • ઘુઘરા સાથે કસટરડ સોસ

    6 likes