Open in app

ઝનઝનિત ઠેચા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Renu Chandratre28th Jul 2018

Jhanjhanit Thecha ના વિશે

Ingredients to make Jhanjhanit Thecha in gujarati

  • કોથમીર ૧ કપ
  • લીલા મરચાં ૧૦-૧૫
  • લસણ પાકલી ૧૦-૧૫
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • જીરું ૧ નાની ચમચી
  • ડુંગરી સમારેલી ૧-૨
  • તેલ ૧ મોટા ચમચી
  • લીંબૂ ૧

How to make Jhanjhanit Thecha in gujarati

  1. સામગ્રી એકત્રિત કરો
  2. કઢાઈમાં તેલ ગરમ કરો અને ડુંગરી, જીરું, લીલા મરચાં અને લસૂન પાકલી ઉમેરો
  3. થોડું શેકીલો
  4. હવે કોથમીર અને મીઠું ઉમેરી ગૅસ બંદ કરી દો
  5. થોડું ઠંડુ થવા જય , મિક્સર જારમાં લો , લીંબુનો રસ ઉમેરો
  6. મોટા મોટા પીસુ લો
  7. પુરી પરાઠા ભકારી સાથે સર્વ કરો

Reviews for Jhanjhanit Thecha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jhanjhanit Thecha in gujarati