હોમ પેજ / રેસિપી / લીલાં ચણા કબાબ

Photo of Green chana kabab by Urvashi Belani at BetterButter
478
2
0.0(0)
0

લીલાં ચણા કબાબ

Jul-28-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલાં ચણા કબાબ રેસીપી વિશે

આ રેસીપી માં લીલા ચણા ને ક્રશ કરી મસાલા નાખી કબાબ બનાવી તેને ડીપ ફ્રાય કરી સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ લીલાં ચણા
  2. 1/4 કપ સુજી
  3. 1/4 કપ વેસણ
  4. 1 બાફેલું બટાકુ
  5. 1/2 ચમચી વરિયાળી
  6. 1/2 ચમચી આખા ધાણા
  7. 1/2 ચમચી તલ
  8. 1 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી ધાણા પાવડર
  10. 1/4 ચમચી ચાટ મસાલો
  11. 1/4 ચમચી ગરમ મસાલો
  12. સ્વાદાનુસાર નમક
  13. 1/2 લીંબુ નો રસ
  14. કોથમીર
  15. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. લીલાં ચણા ને ચોપર ની સહાયતા થી ક્રશ કરી લો.
  2. હવે ચણા માં સુજી,વેસન,બટાકુ(મેશ કરેલું),બધા મસાલા ,લીંબુ,કોથમીર નાખી ને બરાબર મિક્ષ કરો.
  3. આ મિશ્રણ ના નાના કબાબ બનાવો.
  4. બધા કબાબ ને ગરમ તેલ માં ડીપ ફ્રાય કરો.
  5. ગરમ ગરમ ટામેટા ના સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર