Photo of Pudla pizza potli by Urvashi Belani at BetterButter
861
2
0.0(1)
0

Pudla pizza potli

Jul-28-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. પુડલા માટે:
  2. 1 કપ વેસણ
  3. 2 ચમચા દહીં
  4. 1 ચમચી લાલ મરચું
  5. 1/4 ચમચી હળદર
  6. 1/2 ચમચી અજમો
  7. સ્વાદાનુસાર નમક
  8. કોથમીર
  9. પૂરણ માટે:
  10. 4 ચમચા પિઝા સોસ
  11. 1/2 કપ છીણેલું મોઝેરેલા ચીઝ
  12. 1 બારીક કાપેલો કાંદો
  13. 1 બારીક કાપેલું ટામેટું
  14. 1/4 કપ કાપેલી લીલી ડુંગળી
  15. 1/4 કપ બાફેલા સ્વીટકોર્ન
  16. 1/2 બારીક કાપેલું ગાજર
  17. 1/2 બારીક કાપેલી શિમલા મિર્ચ
  18. 1/4 બારીક કાપેલી પત્તાગોબી
  19. 2 ચમચા કાળા ઓલિવ
  20. 1 ચમચી ચીલી ફ્લેક્સ
  21. 1 ચમચી ઓરિગેનો
  22. સ્વાદાનુસાર નમક
  23. 2 ચમચા તેલ
  24. લીલી ડુંગળી અને ટૂથપીક (પોટલી બનાવવા માટે)

સૂચનાઓ

  1. પૂરણ બનાવવા માટે એક કઢાઈ માં તેલ ગરમ કરી ડુંગળી નાખી સાંતળો, 2 મિનિટ પછી ટામેટું , સ્વીટકોર્ન અને બધાજ શાકભાજી નાખી મિક્સ કરો. થોડુ નરમ થાય ત્યારે નમક,ચીલી ફ્લેક્સ, ઓરિગેનો નાખો અને ઠંડુ થવા દો પછી મોઝેરેલા ચીઝ નાખી મિક્સ કરો.
  2. પુડલા માટે વેસણ માં બધી સામગ્રી નાખી પાણી વડે ખીરું તૈયાર કરો. નોનસ્ટિક તવા પર આ ખીરા નું એક ચમચો નાખી તેને ગોળાકાર માં ફેલાવો અને બન્ને બાજુ સિમ આંચ પર સેકી લો.બધા પુડલા આ રીતે તૈયાર કરો.
  3. એક પુડલો લઈ તેના પર પિઝા સોસ ફેલાવો પછી વચ્ચે પૂરણ મુકો અને પોટલી બનાવી લીલી ડુંગળી અને ટૂથપીક ની મદદ થી પેક કરો.
  4. પુડલા ને ટમેટાં ના સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Harsha Israni
Aug-04-2018
Harsha Israni   Aug-04-2018

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર