Open in app

મેથી મુઠીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  35 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  4 people
Urvashi Belani28th Jul 2018

Fenugreek muthiya ના વિશે

Ingredients to make Fenugreek muthiya in gujarati

  • 1 કપ ઘઉં નો કકરો લોટ
  • 1/2 કપ વેસણ
  • 1/2 કપ સમારેલી મેથી
  • 3 ચમચા દહીં
  • 3 ચમચા તેલ
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/4 ચમચી હિંગ
  • સ્વાદાનુસાર નમક
  • 2 ચમચી ખાંડ
  • વઘાર માટે:
  • 2 ચમચા ઘી
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી તલ
  • 8-10 કરી પત્તા

How to make Fenugreek muthiya in gujarati

  1. એક વાસણ ના ઘઉં નો લોટ, વેસણ, મેથી અને બધી સામગ્રી નાખી મિક્સ કરો અને કઠણ લોટ બાંધો
  2. આ લોટ ને 1/2 કલાક સુધી ઢાંકી ને રાખો.
  3. હવે આ લોટ માંથી એક લુઓ લઈ તેનો રોલ બનાવો, આ રીતે બધાં રોલ બનાવી દો.
  4. હવે બધા રોલ ને વરાળ માં 25 થી 30 મિનિટ માટે બાફો.
  5. રોલ ઠંડા થયા પછી તેના ટુકડા કરી દો.
  6. વગાર માટે ઘી ગરમ કરી રાઈ, તલ, કરી પત્તા નાખી મુઠીયા નાખી બરાબર મિક્ષ કરો, પછી ગેસ બંદ કરી દો.
  7. ગરમ ગરમ મુઠીયા સવારે અથવા સાંજે ચા સાથે સર્વ કરો.

Reviews for Fenugreek muthiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fenugreek muthiya in gujarati

  • મુઠીયા

    0 likes
  • મેથી પાક

    5 likes
  • મેથી પુલાવ

    0 likes
  • મેથી મઠરી.

    0 likes
  • મેથી સુખડી

    1 likes
  • મેથી ખાખરા

    1 likes