હોમ પેજ / રેસિપી / મેથી મુઠીયા

Photo of Fenugreek muthiya by Urvashi Belani at BetterButter
525
3
0.0(0)
0

મેથી મુઠીયા

Jul-28-2018
Urvashi Belani
35 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મુઠીયા રેસીપી વિશે

મેથી મુઠીયા એ ઘઉં ના કકરા લોટ માંથી બનતી ગુજરાતીઓની મનગમતી વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઘઉં નો કકરો લોટ
  2. 1/2 કપ વેસણ
  3. 1/2 કપ સમારેલી મેથી
  4. 3 ચમચા દહીં
  5. 3 ચમચા તેલ
  6. 1 ચમચી વરિયાળી
  7. 1 ચમચી આખા ધાણા
  8. 1 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી હળદર
  10. 1/4 ચમચી હિંગ
  11. સ્વાદાનુસાર નમક
  12. 2 ચમચી ખાંડ
  13. વઘાર માટે:
  14. 2 ચમચા ઘી
  15. 1 ચમચી રાઈ
  16. 1 ચમચી તલ
  17. 8-10 કરી પત્તા

સૂચનાઓ

  1. એક વાસણ ના ઘઉં નો લોટ, વેસણ, મેથી અને બધી સામગ્રી નાખી મિક્સ કરો અને કઠણ લોટ બાંધો
  2. આ લોટ ને 1/2 કલાક સુધી ઢાંકી ને રાખો.
  3. હવે આ લોટ માંથી એક લુઓ લઈ તેનો રોલ બનાવો, આ રીતે બધાં રોલ બનાવી દો.
  4. હવે બધા રોલ ને વરાળ માં 25 થી 30 મિનિટ માટે બાફો.
  5. રોલ ઠંડા થયા પછી તેના ટુકડા કરી દો.
  6. વગાર માટે ઘી ગરમ કરી રાઈ, તલ, કરી પત્તા નાખી મુઠીયા નાખી બરાબર મિક્ષ કરો, પછી ગેસ બંદ કરી દો.
  7. ગરમ ગરમ મુઠીયા સવારે અથવા સાંજે ચા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર