Open in app

ગુજરાતી ભજીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Yashi Bhumi Kariya28th Jul 2018

gujarati bhajiya ના વિશે

Ingredients to make gujarati bhajiya in gujarati

  • ચણા નો લોટ બસો ગ્રામ
  • તેલ ભજીયા ડૂબે તેટલું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી જરૂર મુજબ
  • સાજી ના ફૂલ ઍક નાની ચમચી
  • મેથી ની ભાજી એક નાની પણી
  • ધાણા ભાજી નાની પણી

How to make gujarati bhajiya in gujarati

  1. મેથી ની ભાજી લેવી
  2. મેથી ને ઝીણી સુધારી ને બટેટા ની ચિપ્સ કરી છે.
  3. તેલ ગરમ કરીયુ છે .
  4. ભજીયા તૈયાર છે
  5. ભજ્યા સાથે છાસ પીવાની મજા આવે છે .

Reviews for gujarati bhajiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to gujarati bhajiya in gujarati

  • મિકસ ભજીયા

    1 likes
  • ગુજરાતી કઢી

    3 likes
  • ગુજરાતી કઢી

    3 likes
  • ગુજરાતી દાળ

    1 likes
  • બટેટા ભજીયા

    1 likes
  • ગુજરાતી કઢી

    0 likes