BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ગુજરાતી ભજીયા

Photo of gujarati bhajiya by Yashi Bhumi Kariya at BetterButter
1
5
0(0)
0

ગુજરાતી ભજીયા

Jul-28-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુજરાતી ભજીયા રેસીપી વિશે

ચોમાસાની ઋતુ માં બધા ગુજરાતી ભજીયા કરી ચોમાસાની મોજ માને છે .છોકરા .છોકરાવ ને બટેટા ના ભજીયા ભાવે છે .

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ગુજરાત
  • તળવું

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણા નો લોટ બસો ગ્રામ
  2. તેલ ભજીયા ડૂબે તેટલું
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. પાણી જરૂર મુજબ
  5. સાજી ના ફૂલ ઍક નાની ચમચી
  6. મેથી ની ભાજી એક નાની પણી
  7. ધાણા ભાજી નાની પણી

સૂચનાઓ

  1. મેથી ની ભાજી લેવી
  2. મેથી ને ઝીણી સુધારી ને બટેટા ની ચિપ્સ કરી છે.
  3. તેલ ગરમ કરીયુ છે .
  4. ભજીયા તૈયાર છે
  5. ભજ્યા સાથે છાસ પીવાની મજા આવે છે .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર