Open in app

બ્રેડ પકોડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people
Lipti Ladani28th Jul 2018

Bread pakoda ના વિશે

Ingredients to make Bread pakoda in gujarati

  • ૧૨ નંગ બ્રેડ
  • ૬ નંગ બાફેલા બટાકા
  • ૧ નંગ ડુંગળી
  • ૨ ચમચી આદું ,મરચા,લસણ પેસ્ટ
  • ૧ ચમચી ખાંડ
  • ૧ ચમચી આમચૂર પાવડર
  • ૧ ચમચી ધાનાજીરુ પાવડર
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ચપટી હલદી
  • ૧/૨ ચમચી લાલ.મરચું પાવડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • લીલા ઘાણા
  • ૧ કપ ચણા નો.લોટ
  • ૧/૨ કપ ધવ નો કરકરો લોટ
  • અંજમો ચપટી, મીઠું સ્વાદ અનુસાર
  • 2 કપ પાણી
  • તડવા માટે તેલ

How to make Bread pakoda in gujarati

  1. ૧. સૌ પ્રથમ બટાટા બાફી લો ત્યાર બાદ છાલ ઉતારી ને (છુંદો)મેસ કરી લો.
  2. ૨. હવે એ બટાકા ના માવા મા ઝીણી સમારેલી ડુંગળી એડ કરો
  3. ૩. હવે એમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો
  4. ૪. ત્યાર બાદ એમાં હલદી,લાલ.મરચાં પાવડર, આમચૂર પાવડર, ખાડ,ધાણાજીરું. પાવડર,ગરમ મસાલો ,લીલા ધાના ઉમેરી હવે બધું સારી રીતે. મીજ્ઞ કરી લો
  5. ૫. હવે બ્રેડ લઇ એના પર બનાવેલો માવો ભરો એની ઉપર બીજી બ્રેડ મુકો હવે આમ બધી બ્રેડ ભરી ને ચાકુ.થી ત્રાસા કટકા કરી લો
  6. ૬. હવે એક બાઉલ. માં. એક કપ ચણા નો લોટ, ૧/૨ કપ ધવ નો કરકરો લોટ લો એમા હલદર,ચપટી અજમો, સ્વાદ અનુસાર મીઠું નાંખી પાણી ઉમેરી ખીરું તૈયાર કરો
  7. ૭. હવે એક કડાઈમાં તેલ ગરમ થવા મુકો ,હવે તેલ.ગરમ થાય એટલે તૈયાર બ્રેડ ને ખીરામાં બોડી ને તેલમાં તડો ગેસ ની આંચ ફુલ જ રાખવી, ઉપર થી ક્રીસ્પી થાય એટલે ઉતારી લેવું આમ બધા પકોડા તડી લેવા, તડાય પછી ગરમા ગરમ પીરસવા ચટણી અથવા સોસ સાથે.

Reviews for Bread pakoda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread pakoda in gujarati

  • પકોડા

    1 likes
  • પકોડા કઢી

    4 likes
  • કઢી પકોડા

    2 likes
  • બ્રેડ ભેળ

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes