હોમ પેજ / રેસિપી / બ્રેડ પકોડા

Photo of Bread pakoda by Lipti Ladani at BetterButter
745
1
0.0(0)
0

બ્રેડ પકોડા

Jul-28-2018
Lipti Ladani
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ પકોડા રેસીપી વિશે

નાસ્તા માટે બેસ્ટ

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧૨ નંગ બ્રેડ
  2. ૬ નંગ બાફેલા બટાકા
  3. ૧ નંગ ડુંગળી
  4. ૨ ચમચી આદું ,મરચા,લસણ પેસ્ટ
  5. ૧ ચમચી ખાંડ
  6. ૧ ચમચી આમચૂર પાવડર
  7. ૧ ચમચી ધાનાજીરુ પાવડર
  8. ૧/૨ ચમચી ગરમ મસાલો
  9. ચપટી હલદી
  10. ૧/૨ ચમચી લાલ.મરચું પાવડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. લીલા ઘાણા
  13. ૧ કપ ચણા નો.લોટ
  14. ૧/૨ કપ ધવ નો કરકરો લોટ
  15. અંજમો ચપટી, મીઠું સ્વાદ અનુસાર
  16. 2 કપ પાણી
  17. તડવા માટે તેલ

સૂચનાઓ

  1. ૧. સૌ પ્રથમ બટાટા બાફી લો ત્યાર બાદ છાલ ઉતારી ને (છુંદો)મેસ કરી લો.
  2. ૨. હવે એ બટાકા ના માવા મા ઝીણી સમારેલી ડુંગળી એડ કરો
  3. ૩. હવે એમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો
  4. ૪. ત્યાર બાદ એમાં હલદી,લાલ.મરચાં પાવડર, આમચૂર પાવડર, ખાડ,ધાણાજીરું. પાવડર,ગરમ મસાલો ,લીલા ધાના ઉમેરી હવે બધું સારી રીતે. મીજ્ઞ કરી લો
  5. ૫. હવે બ્રેડ લઇ એના પર બનાવેલો માવો ભરો એની ઉપર બીજી બ્રેડ મુકો હવે આમ બધી બ્રેડ ભરી ને ચાકુ.થી ત્રાસા કટકા કરી લો
  6. ૬. હવે એક બાઉલ. માં. એક કપ ચણા નો લોટ, ૧/૨ કપ ધવ નો કરકરો લોટ લો એમા હલદર,ચપટી અજમો, સ્વાદ અનુસાર મીઠું નાંખી પાણી ઉમેરી ખીરું તૈયાર કરો
  7. ૭. હવે એક કડાઈમાં તેલ ગરમ થવા મુકો ,હવે તેલ.ગરમ થાય એટલે તૈયાર બ્રેડ ને ખીરામાં બોડી ને તેલમાં તડો ગેસ ની આંચ ફુલ જ રાખવી, ઉપર થી ક્રીસ્પી થાય એટલે ઉતારી લેવું આમ બધા પકોડા તડી લેવા, તડાય પછી ગરમા ગરમ પીરસવા ચટણી અથવા સોસ સાથે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર