હોમ પેજ / રેસિપી / સ્વીટ ખાંડવી.

Photo of Khandvi a sweet dish. by Naina Bhojak at BetterButter
604
3
0.0(0)
0

સ્વીટ ખાંડવી.

Jul-28-2018
Naina Bhojak
25 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટ ખાંડવી. રેસીપી વિશે

આ મારી ઇનનોવેટિવ વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 6

  1. મૈદો એક કપ
  2. ખાંડ અડધો કપ
  3. ઘી બે ટેબલસ્પૂન
  4. એલચી પાવડર ટી સ્પૂન
  5. પીળો રંગ અડધી ટી સ્પૂન
  6. પાણી દોઢ કપ
  7. ચાંદી નો વરખ જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક કઢાઈ માં ખાંડ અનેં પાણી લો
  2. મેંદો અને રંગ પણ ઉમેરો
  3. બધું બરાબર મિક્ષ થવા દો
  4. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો
  5. હવે એક નોનસ્ટિક પેન માં ઘી લો
  6. મધ્યમ તાપ પર ગરમ થવા દો
  7. હવે મિક્સ ને પેન માં ગાળી ને રેડો
  8. જેથી કચરો હોય તો નિકળી જાય
  9. મિક્સ ને સતત હલાવતા રહો
  10. ૧૫ ઘી ૨૦મિનિટ માં ઘાટું થઈ જશે
  11. ઘયું થાય એટલે પેન માં ટી સ્પૂન ઘી અને
  12. એલચી પાવડર ઉમેરી હલાવી લો
  13. પ્લાસ્ટિક પર ઘી લગાવી એના પર પાથરી દો
  14. ૫મિનીટ પછી બીજું પલાડતીક એના ઉપર
  15. મૂકી ને હળવેથી વની લો કપ પાણી ખાંડવી
  16. નો રોલ કરતા જાઓ
  17. વરખ લગાડો
  18. ઠાડું થાય થી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર