Open in app

મકાઇ પાલક નું સબ્જી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Devi Amlani28th Jul 2018

Corn palak sabji ના વિશે

Ingredients to make Corn palak sabji in gujarati

  • 1 બાઉલ પાલકની ગ્રેવી
  • 1 કપ ડુંગળી ની ગ્રેવી
  • 1 કપ ટામેટા ની ગ્રેવી
  • 1 ટેબલ સ્પૂન લીલા મરચા આદુ લીમડાની પેસ્ટ
  • 1 ટેબલસ્પૂન કિચન કિંગ મસાલો
  • 1 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
  • 1 ટેબલ સ્પૂન મલાઈ
  • 1 કપ બાફેલા મકાઈના દાણા
  • 3 ટેબલ સ્પૂન તેલ
  • ચપટી એલચી પાવડર
  • ચપટી એલચી પાવડર
  • ચપટી ગરમ મસાલો
  • સ્વાદ પ્રમાણે મીઠું

How to make Corn palak sabji in gujarati

  1. સૌ પ્રથમ એક નોનસ્ટીક પેન લઇ તેમાં તેલ નાખો ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ લીલી ડુંગળી ની ગ્રેવી અને ટામેટાની ગ્રેવી નાખી સાતડો
  2. હવે તેમાં પાલકની ગ્રેવી નાખી થોડીવાર ઉકળવા દો
  3. ત્યારબાદ તેમાં મલાઈ મીઠું અને મિલ્ક પાવડર નાખી હલાવો
  4. હવે તેમાં કિચન કિંગ મસાલો એલચી પાઉડર નાખી હલાવો
  5. સૌથી છેલ્લે મકાઈના દાણા નાખી ઉકળવા દો
  6. આ રીતે મકાઇ પાલક નુ શાક તૈયાર છે

Reviews for Corn palak sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corn palak sabji in gujarati

  • પાલક નું રાયતું

    1 likes
  • ગાજર પાલક ની સબ્જી

    4 likes
  • પાલક ગાંઠીયા નું શાક

    0 likes
  • પાલક સોયા વડી નું શાક

    4 likes
  • પાલક સાથે ચણા ની દાળ નું શાક

    2 likes
  • પાલક ગાર્લિક બ્રેડ ચીઝ બેસન મસાલા સબ્જી

    0 likes