Open in app

ભરેલા રીંગણ ના ઇનોવેટિવભજીયાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  8 people
Naina Bhojak28th Jul 2018

Stuff eggplant fritters. ના વિશે

Ingredients to make Stuff eggplant fritters. in gujarati

  • નાના રીંગણાં ૩નંગ
  • આદુ મરચા લસણ વાટેલું એક ટેબલસ્પૂન
  • પનીર અડધો કપ
  • કોથમીર કાપેલી બે ટેબલસ્પૂન
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચાટ મસાલો એક ટી સ્પૂન
  • કાળા મરી નો ભૂકો અડધી ટી સ્પૂન
  • શેકીને વાટેલું જીરું ટી સ્પૂન
  • ઓરેગાનો ટી સ્પૂન
  • તાજો ફુદીનો ટી સ્પૂન બારીક હાથેથી કપિલ
  • બેસન બે કપ
  • ચોખાનો લોટ બે ટેબલસ્પૂન
  • હળદર ટીસપૂન
  • મીઠું સ્વાદ અનુસાર
  • લાલ મરચું ટીસ્પૂન
  • પાણી ખીરું બનાવવા
  • ઇનો એક ટીસપૂન ફૂલ ભરેલ
  • તેલ તળવા માટે
  • ટોમેટો કેચપ સાથે ખાવા માટે
  • લીલું મરચું સજાવટ માટે.
  • લિલી ચટણી સાથે ખાવા માટે

How to make Stuff eggplant fritters. in gujarati

  1. નાના રીંગણ ના ગોળ પીસ કરો
  2. પનીર કોતજમીર થા બધો માસસલો ભેગો કરો
  3. રીંગણ ની ગોળ રિંગ ઉપર મસાલો ભરો
  4. બીજી ટીંગ ઉપર દબાવી લો
  5. બેસન માં ચોખા નો લોટ અને મસાલો નાખી
  6. મધ્યમ ખીરું તૈયાર કરો
  7. કઢાઈ માં તેલ લાઇ ગરમ કરો
  8. ખીરા માં ટી સ્પૂન તેલ અને ઇનો નાખો
  9. ખીરું ફીની લો
  10. ભરેલા રીંગણ ને ખીરા માં ડુબાડીને ગરમ તેલ માં ઉમેરો
  11. મધ્યમ તાપ પર તળી લો
  12. બે જાતની ચટણી ની સાથે ખાઓ
  13. આ ચોમાસા માં આ નવી ડીશ ની મોજ લો.

Reviews for Stuff eggplant fritters. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuff eggplant fritters. in gujarati

  • વધેલા ગાંઠિયા ના ભરેલા મરચાં

    9 likes
  • મગ ની દાળ ના ભરેલા વેજીટેબલ ચીલા

    2 likes
  • ચવાણું ના ભરેલા મરચા અને લીલા મસાલા ના બટેટાવડા

    0 likes