હોમ પેજ / રેસિપી / ભરેલા રીંગણ ના ઇનોવેટિવભજીયાં

Photo of Stuff eggplant fritters. by Naina Bhojak at BetterButter
970
1
0.0(0)
0

ભરેલા રીંગણ ના ઇનોવેટિવભજીયાં

Jul-28-2018
Naina Bhojak
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલા રીંગણ ના ઇનોવેટિવભજીયાં રેસીપી વિશે

આ વાનગી ચોમાસા માં સૌના પ્રિયએવા ભજીયાં નું નવું રૂપ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 8

  1. નાના રીંગણાં ૩નંગ
  2. આદુ મરચા લસણ વાટેલું એક ટેબલસ્પૂન
  3. પનીર અડધો કપ
  4. કોથમીર કાપેલી બે ટેબલસ્પૂન
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ચાટ મસાલો એક ટી સ્પૂન
  7. કાળા મરી નો ભૂકો અડધી ટી સ્પૂન
  8. શેકીને વાટેલું જીરું ટી સ્પૂન
  9. ઓરેગાનો ટી સ્પૂન
  10. તાજો ફુદીનો ટી સ્પૂન બારીક હાથેથી કપિલ
  11. બેસન બે કપ
  12. ચોખાનો લોટ બે ટેબલસ્પૂન
  13. હળદર ટીસપૂન
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. લાલ મરચું ટીસ્પૂન
  16. પાણી ખીરું બનાવવા
  17. ઇનો એક ટીસપૂન ફૂલ ભરેલ
  18. તેલ તળવા માટે
  19. ટોમેટો કેચપ સાથે ખાવા માટે
  20. લીલું મરચું સજાવટ માટે.
  21. લિલી ચટણી સાથે ખાવા માટે

સૂચનાઓ

  1. નાના રીંગણ ના ગોળ પીસ કરો
  2. પનીર કોતજમીર થા બધો માસસલો ભેગો કરો
  3. રીંગણ ની ગોળ રિંગ ઉપર મસાલો ભરો
  4. બીજી ટીંગ ઉપર દબાવી લો
  5. બેસન માં ચોખા નો લોટ અને મસાલો નાખી
  6. મધ્યમ ખીરું તૈયાર કરો
  7. કઢાઈ માં તેલ લાઇ ગરમ કરો
  8. ખીરા માં ટી સ્પૂન તેલ અને ઇનો નાખો
  9. ખીરું ફીની લો
  10. ભરેલા રીંગણ ને ખીરા માં ડુબાડીને ગરમ તેલ માં ઉમેરો
  11. મધ્યમ તાપ પર તળી લો
  12. બે જાતની ચટણી ની સાથે ખાઓ
  13. આ ચોમાસા માં આ નવી ડીશ ની મોજ લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર