Open in app

પંજાબી ટ્રેડિશનલ મીઠા ભાત

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Ankita Tahilramani28th Jul 2018

PUNJABI TRADITIONAL SWEET DISH ના વિશે

Ingredients to make PUNJABI TRADITIONAL SWEET DISH in gujarati

  • રાંધેલા બાસમતી ચાવલ 1 કપ
  • ખાંડ 1/4 કપ
  • 1/4 કપ પાણી
  • 2 ટેબલ સ્પૂન ઘી
  • 10-15 કેસર ની કણી 1 ટેબલ સ્પૂન દૂધ મા પલાળેલી.
  • બદામ 3-4 જીની કાપેલી કાતરી
  • કાજુ 4-5 જીની કાપેલી કાતરી
  • કિસમિસ 6-7
  • પિસ્તા 3-4 જીના કાપેલા
  • લવિંગ 2 નંગ
  • ઈલાયચી 2 નંગ
  • તમાલપત્ર 1/4 ભાગ
  • પીળો રંગ સાવ જરીક

How to make PUNJABI TRADITIONAL SWEET DISH in gujarati

  1. એક બાઉલમાં ભાત અને સાકર સારી રીતે મેળવીને બાજુ પર રાખો.
  2. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં ઈલાયચી,લવિંગ અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેંકડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ભાત-સાકરનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. એક નાના બાઉલમાં કેસર-દૂધનું મિશ્રણ અને પીળો રંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. આ કેસરનાં મિશ્રણને તૈયાર કરેલા ભાતમાં મેળવી સારી રીતે મિક્સ કરો
  6. હવે તૈયાર રાખેલ સુકા મેવા નાખો.
  7. ધીમા તાપ પર 2 થી 3 મિનિટ અથવા સાકર સારી રીતે પીગળી જાય ત્યાં સુધી થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  8. તો તૈયાર છે પંજાબી મીઠા ભાત.

Reviews for PUNJABI TRADITIONAL SWEET DISH in gujarati (0)

No reviews yet.

Recipes similar to PUNJABI TRADITIONAL SWEET DISH in gujarati

  • અન્નાનાસ ઝરદા (મીઠા ભાત)

    1 likes