Open in app

મેનગો પુડીંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  6 people
Harsha Israni28th Jul 2018

Mango pudding ના વિશે

Ingredients to make Mango pudding in gujarati

  • વેનિલા કેક માટે-
  • ૧૦૦ ગા્મ દૂધ
  • ૨૦૦ ગા્મ મેંદો
  • ૧૦૦ ગા્મ મિલકમેડ
  • ૧/૨ ચમચી સોડા
  • ૧/૨ ચમચી વેનિલા અેસેનસ
  • ૧/૨ ચમચી બેકિંગ પાવડર
  • ૫૦ ગા્મ બટર (માખણ)
  • પુડિંગ માટે~
  • વેનિલા કેક
  • ૫૦૦ ગા્મ કેરી પાકેલી (મેનગો)
  • સુગર વોટર
  • વહીપ કિ્મ

How to make Mango pudding in gujarati

  1. ૧)સૌથી પહેલા એક બાઉલમાં કેકની સામગી્ મીકસ કરી બેટર બનાવો. બેટરને કનવેકશન મોડ પર પિ્હીટ ઓવનમાં ૧૮૦ં ડિગી્ પર ૩૫ મિનિટ માટે બેક કરો. કેક બની ગયુ છે કે નહિ તે કેકમાં ટુથ પીક નાખી ચેક કરી લો.
  2. ૨)સુગર વોટર માટે એકવાટકીમાં પાણી અને દળેલી ખાંડ ૪ ચમચી મીકસ કરો.
  3. ૩)કેરીના નાના ટુકડા કરી સમારી લો.
  4. ૪)ફુલ ફેટ કિ્મ (વહીપ કિ્મ) ને બીટરથી બીટ કરો . ૧૫ મિનિટ માટે બીટ કરો કી્મ ફૂલીને ઉપર આવી જાય અેટલે તૈયાર છે કિ્મ .
  5. ૫)અેક કાચનો ગલાસ લઇ તેમા સૌથી પહેલા વેનિલા કેકની સલાઇસ મૂકો. તેની ઉપર સુગર વોટર ચમચી વડે નાખો.પછી વહીપ કિ્મ ની લેયર બનાવો. તેના ઉપર સમારેલી કેરીની લેયર બનાવો. ફરી કેકની લેયર ,વહીપ કિ્મ ની લેયર ,કેરીની લેયર બનાવી દો.
  6. ૬)વહીપ કિ્મમાં લીલો ફુડ રંગ ઉમેરીને ડેકોરેટ કરી શકાય છે.

Reviews for Mango pudding in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango pudding in gujarati

  • ક્વીક પુડીંગ

    0 likes
  • પિસ્તા પુડીંગ

    1 likes
  • ગાજર હલવા પુડીંગ

    7 likes
  • લેફટઓવર બ્રેડ ની પુડીંગ

    3 likes
  • કેરેમલ પુડીંગ (ઈંડા વિના)

    1 likes