હોમ પેજ / રેસિપી / મેનગો પુડીંગ

Photo of Mango pudding by Harsha Israni at BetterButter
432
2
0.0(0)
0

મેનગો પુડીંગ

Jul-28-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેનગો પુડીંગ રેસીપી વિશે

Dessert

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 6

  1. વેનિલા કેક માટે-
  2. ૧૦૦ ગા્મ દૂધ
  3. ૨૦૦ ગા્મ મેંદો
  4. ૧૦૦ ગા્મ મિલકમેડ
  5. ૧/૨ ચમચી સોડા
  6. ૧/૨ ચમચી વેનિલા અેસેનસ
  7. ૧/૨ ચમચી બેકિંગ પાવડર
  8. ૫૦ ગા્મ બટર (માખણ)
  9. પુડિંગ માટે~
  10. વેનિલા કેક
  11. ૫૦૦ ગા્મ કેરી પાકેલી (મેનગો)
  12. સુગર વોટર
  13. વહીપ કિ્મ

સૂચનાઓ

  1. ૧)સૌથી પહેલા એક બાઉલમાં કેકની સામગી્ મીકસ કરી બેટર બનાવો. બેટરને કનવેકશન મોડ પર પિ્હીટ ઓવનમાં ૧૮૦ં ડિગી્ પર ૩૫ મિનિટ માટે બેક કરો. કેક બની ગયુ છે કે નહિ તે કેકમાં ટુથ પીક નાખી ચેક કરી લો.
  2. ૨)સુગર વોટર માટે એકવાટકીમાં પાણી અને દળેલી ખાંડ ૪ ચમચી મીકસ કરો.
  3. ૩)કેરીના નાના ટુકડા કરી સમારી લો.
  4. ૪)ફુલ ફેટ કિ્મ (વહીપ કિ્મ) ને બીટરથી બીટ કરો . ૧૫ મિનિટ માટે બીટ કરો કી્મ ફૂલીને ઉપર આવી જાય અેટલે તૈયાર છે કિ્મ .
  5. ૫)અેક કાચનો ગલાસ લઇ તેમા સૌથી પહેલા વેનિલા કેકની સલાઇસ મૂકો. તેની ઉપર સુગર વોટર ચમચી વડે નાખો.પછી વહીપ કિ્મ ની લેયર બનાવો. તેના ઉપર સમારેલી કેરીની લેયર બનાવો. ફરી કેકની લેયર ,વહીપ કિ્મ ની લેયર ,કેરીની લેયર બનાવી દો.
  6. ૬)વહીપ કિ્મમાં લીલો ફુડ રંગ ઉમેરીને ડેકોરેટ કરી શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર