હોમ પેજ / રેસિપી / પાલખ સમોસા

Photo of Palak samosa by Kavi Nidhida at BetterButter
540
1
0.0(0)
0

પાલખ સમોસા

Jul-29-2018
Kavi Nidhida
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલખ સમોસા રેસીપી વિશે

પાલખ ના વેજ સમોસા

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1½ ઝૂડી પાલખ
  2. 2 કપ મેંદો, 3 ટેબલ સ્પૂન તેલ,
  3. નમક, ¼ ટી સ્પૂન અજમા
  4. 4 મધ્યમ બટેટા
  5. 1 ગાજર ખમણેલુ
  6. 1 ડુંગળી ઝીણી સમારેલી
  7. 1 નાનું કેપ્સિકમ ઝીણું સમારેલુ
  8. ¼ કપ વટાણા(ફ્રેશ)
  9. 1 ટી સ્પૂન લસણની પેસ્ટ
  10. 1 ટી સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  11. 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ
  12. ½ ટી સ્પૂન ગરમ મસાલો
  13. તળવા માટે તેલ.
  14. 1 ટેબલ સ્પૂન તેલ, જીરુ, હિંગ

સૂચનાઓ

  1. પાલખ ને ધોઇને મિક્સર માં ક્રશ કરી લો, પેસ્ટ જેવી,
  2. મેંદા માં તેલ, મીઠુ, અજમા અને પાલખ ની પ્યુરી નાંખી કડક લોટ બાંધી લો,
  3. બટેટા બાફીને મેશ કરીલો,
  4. એક પાન માં 1 ટેબલ સ્પૂન તેલ મૂકી અંદર જીરૂ અને નાખી,
  5. વટાણા, ગાજર, કેપ્સિકમ અને ડુંગળી, લસણ અને આદુ મરચાં નાખી 5 મિનિટ ચડવા દો,
  6. પછી બાફેલા બટેટા નો માવો નાખી ગરમ મસાલો અને મીઠુ અને લીંબુનો રસ નાખી દો,
  7. બરાબર મિક્સ કરી ગેસ બંદ કરીલો,
  8. મિશ્રણ ઠંડુ થવા દો,
  9. લોટ માં થી લૂવો લઈ નાની રોટલી જેટલું વણો
  10. તેના બે ભાગ કરી, વચ્ચે પૂરણ ભરી સમોસુ વાળી તળી લો.
  11. લીલા સમોસા તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર