Open in app

પાલખ સમોસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  3 people
Kavi Nidhida29th Jul 2018

Palak samosa ના વિશે

Ingredients to make Palak samosa in gujarati

  • 1½ ઝૂડી પાલખ
  • 2 કપ મેંદો, 3 ટેબલ સ્પૂન તેલ,
  • નમક, ¼ ટી સ્પૂન અજમા
  • 4 મધ્યમ બટેટા
  • 1 ગાજર ખમણેલુ
  • 1 ડુંગળી ઝીણી સમારેલી
  • 1 નાનું કેપ્સિકમ ઝીણું સમારેલુ
  • ¼ કપ વટાણા(ફ્રેશ)
  • 1 ટી સ્પૂન લસણની પેસ્ટ
  • 1 ટી સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  • 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ
  • ½ ટી સ્પૂન ગરમ મસાલો
  • તળવા માટે તેલ.
  • 1 ટેબલ સ્પૂન તેલ, જીરુ, હિંગ

How to make Palak samosa in gujarati

  1. પાલખ ને ધોઇને મિક્સર માં ક્રશ કરી લો, પેસ્ટ જેવી,
  2. મેંદા માં તેલ, મીઠુ, અજમા અને પાલખ ની પ્યુરી નાંખી કડક લોટ બાંધી લો,
  3. બટેટા બાફીને મેશ કરીલો,
  4. એક પાન માં 1 ટેબલ સ્પૂન તેલ મૂકી અંદર જીરૂ અને નાખી,
  5. વટાણા, ગાજર, કેપ્સિકમ અને ડુંગળી, લસણ અને આદુ મરચાં નાખી 5 મિનિટ ચડવા દો,
  6. પછી બાફેલા બટેટા નો માવો નાખી ગરમ મસાલો અને મીઠુ અને લીંબુનો રસ નાખી દો,
  7. બરાબર મિક્સ કરી ગેસ બંદ કરીલો,
  8. મિશ્રણ ઠંડુ થવા દો,
  9. લોટ માં થી લૂવો લઈ નાની રોટલી જેટલું વણો
  10. તેના બે ભાગ કરી, વચ્ચે પૂરણ ભરી સમોસુ વાળી તળી લો.
  11. લીલા સમોસા તૈયાર છે.

Reviews for Palak samosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak samosa in gujarati

  • સમોસા

    5 likes
  • પાલખ પનીર

    5 likes
  • સેવ સમોસા

    1 likes
  • પાપડ સમોસા

    9 likes
  • મીની સમોસા

    4 likes
  • મીની સમોસા

    2 likes